એક $m$ દળનો દડો $v$ વેગ સાથે, એક દિવાલથી $60^{\circ}$ ના ખૂણા પર સ્થિતિસ્થાપક રીતે અથડાય છે તો દિવાલની સાપેક્ષે દડાનાં વેગમાનમાં થતાં ફેરફરનું મૂલ્ય શું છે?
$0$
$2 m$
$\sqrt{3} m v$
$m$
$1\; kg $ નું દળ બિંદુ એ સ્થિર સ્થિતિએ રહેલા $5 kg$ ના દળ બિંદુ સાથે સ્થિતિ સ્થાપક રીતે અથડાય છે. તેઓના સંઘાત પછી $1\; kg$ દળનો પદાર્થ તેની દિશાની વિરૂદ્ધ $2 \;ms^{-1} $ ના વેગથી ગતિ કરે છે. આ બે દળોના તંત્ર માટે નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?
એક $m $ દળનો બોલ $v$ વેગથી બીજા તેટલાજ દળના અને વિરૂદ્ધ દિશામાંથી આવતા $2v$ વેગના બોલ સાથે સ્થિતિ સ્થાપક રીતે અથડાય છે. સંઘાત પછી તેઓનો વેગ કેટલો હશે ?
એકસમાન બે $m_1$ અને $m_2$ દળ સમાન સીધી રેખામાં અનુક્રમે $+3\,m/s$ અને $-5 \,m/s$ ના વેગથી એકબીજા સાથે સ્થિતિસ્થાપક અથડામણ કરે છે. અથડામણ બાદ તેમના વેગ અનુક્રમે કેટલા થાય?
બે ગોળાકાર દ્રઢ પદાર્થો વચ્ચે ના અસ્થિતિસ્થાપક સંઘાત માટે ....
$200gm$ અને $ 400 gm $ દળ ધરાવતા રબરના બે દડા $ A$ અને $ B$ વિરુધ્ધ દિશામાં ગતિ કરે છે.$A$ દડાનો વેગ $0.3 m/s $ છે,અથડામણ પછી બંને દડા સ્થિર થઇ જતાં હોય,તો $ B $ દડાનો વેગ કેટલા ................ $\mathrm{m} / \mathrm{s} $ થશે?