$20\,C$ વિદ્યુતભારને $2\,cm$ જેટલું સ્થાનાંતર કરાવવા માટે $2\,J$ કાર્ય કરવું પડે છે, તો બિંદુઓ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો થાય?
$0.2$
$8$
$0.1$
$0.4$
વિધુત સ્થિતિઊર્જા (વિધુત સ્થિતિઊર્જાના તફાવત) નો $\mathrm{SI }$ એકમ લખો.
$m$ દળ અને $-q_1$ વિદ્યુતભાર ધરાવતો કણ $+q_2$ નાં કેન્દ્રથી $r$ અંતરે વર્તુળાકાર પથ પર ભ્રમણ કરે છે. તો $-q_1$ નો આવર્તકાળ
આપેલ તંત્રની કુલ વિદ્યુતસ્થિતિઊર્જા કેટલા .......$J$ થાય? ( $\frac{1}{{4\pi {\varepsilon _0}}} = 9 \times {10^9}\ N - {m^2}/{C^2})$
જો $H_{2}$ અણુના બેમાંથી એક ઇલેક્ટ્રૉન દૂર કરવામાં આવે તો આપણને હાઈડ્રોજન આણ્વિક આયન $H _{2}^{+}$ મળે. $H _{2}^{+}$ ની ધરાસ્થિતિમાં બે પ્રોટોન વચ્ચેનું અંતર લગભગ $1.5\;\mathring A$ છે અને ઇલેક્ટ્રૉન દરેક પ્રોટોનથી લગભગ $1 \;\mathring A$ અંતરે છે. આ તંત્રની સ્થિતિઊર્જા શોધો. સ્થિતિઊર્જાના શૂન્ય માટેની તમારી પસંદગી જણાવો.
વિદ્યુત ક્ષેત્રમાં $q$ જેટલાં ચાર્જને ગતી કરાવવામાં થતું કાર્ય નીચેનામાંથી શેનાં પર આધાર રાખતું નથી ?