$-q, Q$ સાથે $-q$ વિદ્યુતભારને એક સીધી રેખા પર સરખાં અંતરે ગોઠવવામાં આવે છે. જો આ ત્રણેય વિદ્યુતભારની પ્રણાલીની કુલ સ્થિતિઊર્જા શૂન્ય હોય, તો $Q : q$ નો ગુણોતર કેટલો થશે?

  • A

    $1: 1$

  • B

    $1: 2$

  • C

    $1: 3$

  • D

    $1: 4$

Similar Questions

બે બિંદુઓ $P$ અને $Q$ આગળ વિદ્યુતસ્થિતિમાનમાં મૂલ્યો અનુક્રમે $10\; V$ અને $-4 \;V$ છે. તો $100$ ઈલેક્ટ્રોનને બિંદુ $P$ થી $Q$ પર લાવવા માટે કેટલું કાર્ય કરવું પડે?

  • [AIEEE 2009]

બે બિંદુઓ $P$ અને $Q$ પાસે વિદ્યુતસ્થિતિમાનો અનુક્રમે $10\ V$ અને $-4\ V$ છે તો $100$ ઈલેક્ટ્રોનને $P$ થી $Q$ પર લઈ જવા કરવું પડતું કાર્ય ........

$0.01\ C$ વિદ્યુતભારને $A$ થી $B$ સુધી મળતા વિદ્યુતક્ષેત્રની વિરૂદ્ધ દિશામાં લઈ જવામાં આવે ત્યારે થતું કાર્ય $15\ g$ મળે છે. તો ($V_B$ - $V_A$)સ્થિતિમાનનો તફાવત .......$ volt$ છે.

ઋણ $x$ અક્ષ  પર એવું  નિયમિત  વિદ્યુતક્ષેત્ર $E=4 \times 10^5\,Vm ^{-1}$ લાગુ પડે છે કે જેથી ઉગમબિંદુએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય મળે છે. આ સ્થિતિમાં જો ઉગમબિંદુએ $-200 \;\mu C$ જેટલો વિદ્યુતભાર મુકીએે અને $(3 \;m , 0)$ બિંદુએે $+200 \;\mu C$ જેટલો વિદ્યુતભાર મુકીએ તો આ પ્રણાલીની સ્થિતિઊર્જા ...........$J$  ગણાય.

ત્રણ વિધુતભારોના તંત્રની વિધુતસ્થિતિઊર્જાનું સૂત્ર મેળવો.