જનીન સંકુલની વ્યાખ્યા આપો.
નવી ઉત્પન્ન થતી સંતતિમાં, પ્રત્યેક સજીવમાં રહેલ બધા જ કુલ જનીનોને દર્શાવે છે. જેને જનીન સંકુલ કહે છે.
હાર્ડી – વેઇનબર્ગ સમતુલાને અસરકર્તા પરિબળો વર્ણવો.
કેટલા ઘટકો હાર્ડી-વેઈનબર્ગની સમતુલાને અસર કરે છે?
આકૃતિ વિશે સુસંગત વિકલ્પ પસંદ કરો.
નીચે પ્રાકૃતિક પસંદગીની પ્રક્રિયાનું રેખાંકિત નિરૂપણ આપેલ છે. $P, Q$ અને $R$ માટે યોગ્ય વિકલ્પ પસંદ છે.
$PR$
જનીનિક વિચલન એ શેમાં ફેરફાર છે ?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.