સ્પ્રિંગ અચળાંકની વ્યાખ્યા અને એકમ લખો.
$k$ બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગની લંબાઇ $ x = 0 $ થી $ x = {x_1} $ વધારતાં કેટલું કાર્ય થશે?
સ્પ્રિંગ બળ એટલે શું ? અને સ્પ્રિંગ બળ વડે થયેલું કાર્ય શેના પર આધાર રાખે છે ?
$S$ જેટલી ખેંચાયેલી સ્પિંગ્રની સ્થિતિઊર્જા $10\;J$ છે,તો બીજી વધારે $S$ જેટલી ખેંચવા માટે કરવું પડતું કાર્ય $=$ ................... $J$
$100\, m$ ઊંચાઈએ થી $1\,kg$ દળ ધરાવતા પદાર્થને એક $3\, kg$ દળ ધરાવતા આધાર (platform) , કે જે $k=1.25 \times 10^6\,N/m$ જેટલા સ્પ્રિંગ અચળાંક ધરાવતી સ્પ્રિંગ પર સ્થાપેલ છે, તેના પર મુક્ત પતન કરાવવામાં આવે છે. પદાર્થ આધાર સાથે જોડાઈ જાય છે અને સ્પ્રિંગનું મહત્તમ સંકોચન $x$ જેટલું માલુમ પડે છે. $g=10\, ms^{-2}$ લઇ $x$ નું મૂલ્ય કેટલા ............ $\mathrm{cm}$ થશે?
$4\, kg$, નો પદાર્થ $10\, ms ^{-1}$ ના વેગથી લંબાઈ $8\, m$ અને $100\, Nm ^{-1}$.બળઅચળાંક ધરાવતી સ્પ્રિંગ સાથે અથડાતાં સ્પ્રિંગની લંબાઈ $x\, m$ થાય તો $x$