$0.1 kg$ નો પદાર્થ $10 m/s $ ના વેગથી $1000 N/m$ બળઅચળાંક ધરાવતી સ્પ્રિંગ સાથે અથડાતા સ્પ્રિંગ કેટલા ............ $\mathrm{m}$ સંકોચાઇ?
$ 0.01$
$ 0.1$
$0.2$
$ 0.5$
$100\, m$ ઊંચાઈએ થી $1\,kg$ દળ ધરાવતા પદાર્થને એક $3\, kg$ દળ ધરાવતા આધાર (platform) , કે જે $k=1.25 \times 10^6\,N/m$ જેટલા સ્પ્રિંગ અચળાંક ધરાવતી સ્પ્રિંગ પર સ્થાપેલ છે, તેના પર મુક્ત પતન કરાવવામાં આવે છે. પદાર્થ આધાર સાથે જોડાઈ જાય છે અને સ્પ્રિંગનું મહત્તમ સંકોચન $x$ જેટલું માલુમ પડે છે. $g=10\, ms^{-2}$ લઇ $x$ નું મૂલ્ય કેટલા ............ $\mathrm{cm}$ થશે?
શરૂઆતમાં સ્પ્રિંગ મૂળ સ્થિતિમાં અને બન્ને બ્લોક સ્થિર છે. બળ લગાડતાં સ્પ્રિંગનો લંબાઈમાં મહતમ કેટલો વધારો થશે? ( $k=20 N / M$ )
સ્થિતિસ્થાપક સ્પ્રિંગના છેડે બાંધેલ બ્લોકને ખેંચીએ કે દબાવીએ ત્યારે યાંત્રિકઊર્જા સંરક્ષણનો સિદ્ધાંત પળાય છે તેમ બતાવો.
એક સ્પ્રિંગની ખેંચાણ $10$ સે.મી. થી $20$ સે.મી. કરવા માટે તેને ખેંચવા થયેલ કુલ કાર્ય.....
સ્પ્રિંગના બળઅચળાંકનો એકમ $J\,m^{-2}$ છે. વિધાન સાચું છે કે ખોટું ? ખોટું હોય તો સુધારીને લખો.