- Home
- Standard 11
- Physics
આ પ્રશ્ન વિધાન $1 $ અને વિધાન $2$ ધરાવે છે. વિધાનો બાદ આપેલા ચાર વિકલ્પોમાંથી બંને વિધાનોને સૌથી સારી રીતે સમજાવતો વિકલ્પ પસંદ કરો.જો અનુક્રમે બળ અચળાંકો $k_1$ અને $k_2$ ની બે સ્પ્રિંગ $S_1$ અને $S_2$ એક જ સમાન બળ વડે ખેંચવામાં આવી હોય, તો, માલુમ પડે છે કે, $S_2$ સ્પ્રિંગ પર થયેલા કાર્ય કરતાં $S_1$ સ્પ્રિંગ પર થયેલું કાર્ય વધારે છે.
વિધાન $- 1$: જો એક જ સમાન (બળના) જથ્થાથી ખેંચવામાં આવી હોય તો $S_1$ પર થયેલું કાર્ય, $S_2$ પર થયેલાં કાર્ય કરતાં વધારે છે.
વિધાન $- 2$:$ k_1 < k_2$
વિધાન $- 1$ સાચું છે, વિધાન $- 2$ સાચું છે; વિધાન $- 2$ એ વિધાન $- 1$ ની સાચી સમજુતી નથી.
વિધાન $- 1$ ખોટું છે, વિધાન $ - 2 $ સાચું છે.
વિધાન $- 1 $ સાચું છે, વિધાન $ - 2$ ખોટું છે.
વિધાન $- 1$ સાચું છે, વિધાન $- 2$ સાચું છે; વિધાન $- 2 $ એ વિધાન $- 1$ ની સાચી સમજુતી છે.
Solution
When force is same
$W = \frac{1}{2}\,k{x^2}$
$W = \frac{1}{2}k\frac{{{F^2}}}{{{k^2}}}\,\left[ {\because F = kx} \right]$
$\because $ W =$\frac{{{F^2}}}{{2x}}$
As ${W_1} > {W_2}$
$\therefore {k_1} < {k_2}$
When extension is same
W $ \propto $ k ($\because $ $x$ is same )
$\therefore $${W_1} < {W_2}$
statement $1$ is false and statement $2$ is teue.