સાચી જોડ પસંદ કરો
પુંકેસર - પ્રજનન અંગ
સ્ત્રીકેસર-સહાયક અંગ
વજ્રપત્ર - પ્રજનન અંગ
દલપત્ર-પ્રજનન અંગ
જાસૂદ $(Hibiscus\,\, rosasinensis)$ પુષ્પનાં પુંકેસરચક્ર માટે પ્રયોજાતો વ્યવહારૂ શબ્દ ..........છે.
આવૃત્ત બીજધારી વનસ્પતિમાં લિંગી પ્રજનન માટે કોણ જવાબદાર છે?
ચાઇનારોઝમાં પુષ્પો ..........
જેમાં પતંગીયાકાર કલીકાન્તર વિન્યાસ જોવા મળે છે તે વનસ્પતીનાં પુષ્પમાં જરાયુવિન્યાસ કયો જોવા મળે ?
બોગનવેલિયાનો રંગ .........નાં પરિણામે જોવા મળે છે.