નીચે આપેલી વ્યાખ્યા/સમજૂતી આપો : 

$(i)$ અધોજાયી પુષ્પ / ઊર્ધ્વસ્થ બીજાશય

$(ii)$ વરૂથિકા 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$(i)$ પુષ્યમાં પુષ્પાસન શંકુ આકારનું બને તેથી બીજાશય સૌથી ઉપર ગોઠવાય છે. આવું બીજાશય ઊર્ધ્વસ્થ અને પુષ્પના બધા ભાગો બીજાશયની નીચેના ભાગથી ઉત્પન્ન થાય છે. આથી આવા પુષ્પને અધોજાયી કહે છે.

$(ii)$ એકદળી વનસ્પતિના ભૂણપ્રદેશમાં એક પાતળું ઢાલાકાર બીજપત્ર હોય છે તેને વરૂથિકા કહે છે,

Similar Questions

શબ્દ -બહુગુચ્છી (પોલીડેલ્ફસ) કોને લાગુ પડે છે?

દલપત્ર સાથે જોડાયેલ પુંકેસર ..........છે.

અનાનસ ફળ ...........માંથી વિકસે છે.

અયોગ્ય જોડી પસંદ કરો

યોગ્ય વિકલ્પ પસંદ કરો :