- Home
- Standard 11
- Biology
5.Morphology of Flowering Plants
easy
પુંકેસરની રચના સમજાવો.
Option A
Option B
Option C
Option D
Solution
દલચક્રની અંદર ગોઠવાયેલું આ ચક્ર પુંકેસરનું (Stamen) બનેલું છે, તે નર પ્રજનન અંગ તરીકે રજૂ થાય છે.
પ્રત્યેક પુંકેસરતંતુ પરાગાશય (Anther) અને યોજીનું બનેલું છે.
પરાગાશયમાં પરાગરજ ઉત્પન્ન થાય છે.
દરેક પુંકેસરતંતુ સામાન્યતઃ દ્વિખંડી છે અને દરેક ખંડ બે કોટર કે પરાગ કોથળી (Pollen sac) ધરાવે છે. પરાગરજ પરાગ કોથળીમાં ઉદ્ભવે છે.
વંધ્ય હોય તેવાં પુંકેસરને વંધ્યપુંકેસર (Staminode) કહે છે.
તંતુ અને પરાગાશયનું જોડાણ યોજી (Connective) વડે થાય છે,
Standard 11
Biology