વ્યાખ્યા $/$ સમજૂતી આપો :
$1.$ યુક્રોમેટિન
$2.$ ન્યુકિલઓઝોમ
$1.$ યુક્રોમેટિન : કોષકેન્દ્રના અન્ય વિસ્તાર કરતાં આછા અભિરંજિત થયેલ અને શિથિલ રીતે સંકલિત રંગસૂત્રિકા વિસ્તારને યુક્રોમેટિન કહે છે.
$2.$ ન્યુકિલઓઝોમ : સુકોષકેન્દ્રીમાં ધનભારિત હિસ્ટોનના અષ્ટક ફરતે $DNA$ વીંટળાઈને જે રચના બનાવે છે તેને ન્યુક્લિઓઝોમ કહે છે.
માનવના એકકીય $DNA$ ની લંબાઈ કેટલા મીટર છે ?
નાઈટ્રોજન બેઈઝ પેન્ટોઝ શર્કરા સાથે ક્યા બંધથી જોડાય છે ?
ક્રોમેટીનમાં કયા પુનરાવર્તીત એકમો આવેલા છે ?
તફાવત આપો : યુક્રોમેટિન અને હેટરોક્રોમેટિન
ન્યુક્લિઓઝોમ.........