અસંગત દુર કરો.
ધારાવર્તી
અક્ષવર્તી
ધારાસ્પર્શી
તલસ્થ
સૂર્યમુખીમાં જોવા મળતો જરાયુવિન્યાસ
જો તંતુઓ એક સમૂહમાં જોડાય, તો તે સ્થિતિને ............કહે છે.
જો કોઈ ચક્રમાં ધટકની કિનારી તેની પછી નાં ધટકનાં કિનારીને ઢાંકેતો આ પરિસ્થિતિ ને........... કહે છે.
એક જ ભ્રમિરૂપનાં બીજા સભ્યોને અનુસરીને દલપત્રો તથા વજ્રપત્રોની પુષ્પકલિકામાં ગોઠવણીને ......કહે છે.
નીચેનામાંથી કઈ વનસ્પતિમાં બીજાશય અધઃસ્થ છે ?