6-2.Equilibrium-II (Ionic Equilibrium)
hard

અલ્પદ્રાવ્ય આયનીય ક્ષાર $M_x^{p + }X_y^{q - }$ ની સંતૃપ્ત દ્રાવણમાં દ્રાવ્યતા $SM$ અને તેના દ્રાવ્યતા ગુણાકાર વચ્ચેના સંબંધનું સૂત્ર ઉપજાવો.

Option A
Option B
Option C
Option D

Solution

 

$\mathrm{M}_{x}^{p+} \mathrm{X}_{y}^{q-}$ તે અલ્પદ્રાવ્ય ક્ષાર છે અને $\mathrm{S} \mathrm{mol} \mathrm{L}^{-1}$ દ્રાવ્યતા તે દ્રાવકમાં તેનો જેટલો જથ્યો દ્રાવ્ય બનશે, તે બધોજ આયન સ્વરૂપે અભુઓ વચ્ચે નીચેનું આયનીય સંતુલન હશે.

$\mathrm{M}_{x}^{p+} \mathrm{X}_{\text {y(s) }}^{q} \rightleftharpoons x \mathrm{M}_{\text {(aq) }}^{p+}+y \mathrm{X}_{\text {(aq) }}^{q-}$

જ્યાં$\left(x \times p^{+}=y \times q^{-}\right)$

ઘન ક્ષારની સાંદ્રતાને અચળાંક $\mathrm{K}_{s p}$ માં સમાવી દેતાં, સંતુલન માટે દ્રાવ્યતા ગુણાકાર આ પ્રમાણે થશે.

$\mathrm{K}_{s p}=\left[\mathrm{M}^{\mathrm{p}+}\right]^{x}\left[\mathrm{X}^{\mathrm{q}-}\right]^{y}$પણ યોગમિતિ અને $\mathrm{S}$ મૂક્તા

$\mathrm{K}_{s p}=(x \mathrm{~S})^{x}(\mathrm{~S})^{y}$

$=x^{x} \times y^{y} \quad(\mathrm{~S})^{(x+y)}$

$\therefore(\mathrm{S})^{(x+y)}=\frac{\mathrm{K}_{s p}}{x^{x} y^{y}}$

$\therefore\mathrm{~S}=\frac{\mathrm{K}_{s p}}{\left(x^{x} \times y^{y}\right)^{1 /(x+y)}}$

Standard 11
Chemistry

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.