કીટકમાં રુધિરનું વહન .........
ધમની તથા શિરામાં વહન પામે છે.
રુધિર કણિકા ધરાવે છે.
ખુલ્લા પ્રકારનું હોય છે.
ગેરહાજર હોય છે.
વંદામાં ઉત્સર્જનમાં તે ભાગ ભજવતા નથી.
નેફ્રોસાયટસ અને યુરેકોઝ ગ્રંથિઓનું કાર્ય શું છે ?
વંદામાં આવેલ ઉત્સર્જન અંગ .....છે.
વંદાનાં પ્રજનન તંત્રનું વિસ્તૃત વર્ણન કરો.
વૈજ્ઞાનિક કારણો આપો : વંદા માનવજીવન માટે હાનિકારક છે.