ગેઇગર-માસ્સર્ડનના પ્રકીર્ણનનો પ્રયોગ વર્ણવો.
આકૃતિમાં દર્શાવ્યા મુજબ રેડિયોએક્ટિવ સ્ત્રોત (બીસ્મથ ${ }_{83}^{214} Bi$ )માંથી ઉત્સર્જિત થતા $5.5 MeV$ વાળા $\alpha$-કણોની કિરણાવલિને સુવર્ણના પાતળા વરખ પર આપાત કરવામાં આવે છે.
રેડિોએક્ટિવ પદાર્થ ${ }_{83}^{214} Bi$ માંથી ઉત્સજયેયેલા $\alpha$-કણોને સીસાના બ્લોક વચ્ચેથી પસાર કરીને પાતળો કિરણદંડ રચવામાં આવે છે જે નીચે આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ કિરણદંડને $2.1 \times 10^{-7} m$ જાડાઈના પાતળા સુવર્ણના વરખ પર આપાત કરવામાં આવે છે.
પ્રકેરિત $\alpha$-કણો પડદા પર અથડાય ત્યારે ક્ષણિક પ્રકાશનો ઝબકારો $(Scintillation)$ થાય છે.
આ ઝબકારાને માઈક્કોસ્કોપમાંથી જેઈ શકાય છે અને પ્રકેરિત કણોની સંખ્યાના વિતરણનો પ્રકીર્ણન કોણના વિધેય તરીકે અભ્યાસ કહી શકાય છે.
પ્રકીર્ણન પામતા $\alpha -$ કણો માટે રધકફર્ડની સમજૂતી આપો.
હાઇડ્રોજન પરમાણુમાં $n^{th}$ મી કક્ષાની ઊર્જા ${E_n}$ છે, તો હિલીયમની $n^{th}$ મી કક્ષાની ઊર્જા કેટલી થશે?
જો $\alpha -$ કણો સુવર્ણના વરખમાંથી પસાર થઈ જાય તો તેનો અર્થ શું?
હાઈડ્રોજન પરમાણુમાં $r_0$ અને $4r_0$ ત્રિજ્યાની કક્ષાઓમાં બે ઈલેક્ટ્રોન આવેલા છે. તેઓના ન્યુક્લિયસની આસપાસના ભ્રમણની આવૃત્તિનો ગુણોત્તર કેટલો છે?
હાઇડ્રોજન પરમાણુમાંના પ્રોટોન અને ઇલેકટ્રોનનું વિધુતસ્થિતિમાન $V = {V_0}\ln \frac{r}{{{r_0}}}$ વડે આપવામાં આવે છે. જયાં ${r_0}$ = અચળ. આ તંત્ર બોહ્ર મોડેલને અનુસરે છે,તેમ ઘારીને ત્રિજયા ${r_n}$ નો “$n$” સાથેનો સંબંધ જણાવો. અત્રે, $n$ = મુખ્ય કવોન્ટમ આંક છે.