15.Body Fluids and Circulations
medium

હદયની અંત:સ્થ રચના વિસ્તૃત રીતે વર્ણવો.

Option A
Option B
Option C
Option D

Solution

આંતરિક રીતે રદ્દય યાર ખંડોમાં વહેંચાયલ છે. જેમાં બે કર્ણકો અને બે ક્ષેપકો છે.

બે ક્ષેપકો પણ જાડાં આંતરકર્ણ પટલ (Inter Ventricular Septum) દ્વારા એક્બીજાથી જુદા પડે છે.

એક જ બાજુના કર્ણકો અને ક્ષેપકો, કર્ણાક-ક્ષેપક પટલ (Auriculo Ventricular Septum) દ્વારા છૂટાં પડે છે. જોકે, આ પટલોમાં એક-એક છિદ્ર હોય છે. જે એક જ બાજુના બંને ખંડોને જોડ છે.

જમણા કર્ણક અને જમણાં ક્ષેપક વચ્ચેનું છિદ્ર ત્રણ સ્નાયુલ પડદા (Cusps) દ્વારા નિર્મિત ત્રિદલ વાલ્વ (Tricuspid) ધરાવે છે. ડાબા કર્કૃક અને ડાબા ક્ષેપક વચ્ચે મિત્રલ (Mitral) કે દ્વિદલ (Bicuspid) વાલ્વ જોવા મળે છે.

જમછાં અને ડાબાં ક્ષેપકનું અનુક્રમે ફુદુસીય ધમની (Pulmonary arch) અને મહાધમની કાં (Carotidarch)માં ખુલતું છિદ્ર અર્ધ ચંદ્રાકાર વાલ્વ (Semilunar) ધરાવે છે.

હ્રદયના વાલ્વો ફુદિરના પ્રવાહને એક જ દિશામાં જવા દે છે. એટલે કે કર્ણાકોમાંથી ક્ષેપકોમાં અને ક્ષેપકોમાંથી ફુંદુસીય ધમની અને મહાધમનીના આ વાલ્વો રુધિર પ્રવાહને પાછો ફરતા અટકાવે છે.

વિશિષ્ટ હ્રદ સ્નાયુ પેશી જેને ગાંઠ પેશી (Nodal Tissue) કહે છે. તે પુ ર્દયમાં વહેંચાયેલ છે.

આ પેશીઓનો એક સમૂહ જમણા કર્ણકના ઉપરના જમકા ખુણે આવેલ છે. જેને સાઈનો-એટ્રિયલ ગાંઠ ($SAN$) કહે છે.

આ પેશીનો બીજે સમૂહ જમણુ કર્કાકના નીચેના ડાબા ખૂણો કર્કાક-દ્ષેપક પટલની નજીક જોવા મળે છે. તેને એટ્રિયોવેન્ટ્રિક્યુલર ગાંઠ $(AVN)$ કહે છે.

ગાંઠ તંતુનો સમૂહ જેને કર્ણકકક્ષેપક જૂથ ($AV $બંડલ) કહે છે. આંતર ક્ષેપક પટલના ઉપરના ભાગમાં $AVN$થી પ્રારંભ થાય છે તથા તુરંત જ જમણી અને ડાબી બે શાખાઓમાં વહેંચાઈ આંતરક્ષેપક પટલની સાથે પર્શ્વ ભાગમાં આગળ વધે છે.

Standard 11
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.