પ્રવાહીની સપાટી પર તરતા પદાર્થના અંશતઃ ડૂબેલા ભાગનું કદ શોધવાનું સમીકરણ આપો.
જ્યારે કોઈ પદાર્થ પ્રવાહીની સપાટી પર તરે છે ત્યારે
પદાર્થનું વજન = પદાર્થે વિસ્થાપીત કરેલા તરલનું વજન
$V \rho g = V ^{\prime} \rho_{l} g$
જ્યાં $V =$ પદાર્થનું કદ
$V ^{\prime}=$ અંશતઃ ડૂબેલા ભાગનું કદ
= વિસ્થાપીત તરલનું કદ
$g=$ પદાર્થની ઘનતા
$g_{l}=$ પ્રવાહી $(liquid)$ ની ધનતા)
$\therefore \frac{ V ^{\prime}}{ V }=\frac{ g }{ g ^{\prime}}$
પદાર્થનાં ડૂબેલા ભાગનું કદ/પદાર્થનું કુલ કદ $=$પદાર્થની ધનતા/પ્રવાહીની ધનતા
એક બરફનો ચોસલો આંશિંક પાણીમાં અને આંશિક કેરોસીન તેલમાં તરે છે. પાણીમાં ડૂબાડેલ બરફના કદ અને કેરોસીન તેલમાંના બરફના કદનો ગુણોતર. . . . . . .છે (કેરોસીન તેલનુ) વિશિષ્ટ ગુરુત્વ = $0.8$ , બરફનું વિશિષ્ટ ગુરુત્વ =$0.9$) :
પાત્ર $A$ ને પ્રવેગ આપતા પ્રવાહીની સ્થિતિ કયા પાત્ર જેવી થાય?
ઉપ્લાવક બળ એટલે શું?
ફ્લોટેશનનો નિયમ લખો.
ટેન્કર સ્થિર છે ત્યારે તેમાં રહેલાં પ્રવાહીની સપાટી સમક્ષિતિજ છે. જ્યારે ટેન્કર પ્રવેગિત ગતિ કરે છે, ત્યારે પ્રવાહીની મુક્ત સપાટી $\theta $ ખૂણે ઢળે છે. જો ટેન્કરનો પ્રવેગ $\mathrm{a}$ હોય, તો મુક્ત સપાટીનો ઢાળ શોધો.