ફ્લોટેશનનો નિયમ લખો.

Similar Questions

એક સમઘન બ્લોક તેનું પાંચમા ભાગ જેટલું કદ પ્રવાહમાં ડૂબાયેલું રહે તેમ પ્રવાહીમાં તરી રહ્યું છે. જો સંપૂર્ણ તંત્ર $g/4$ પ્રવેગ સાથે અધો દિશામાં પ્રવેગિત થાય છે તો સમઘનના કદનો કેટલામો ભાગ પ્રવાહીમાં ડૂબેલો હેશે ?

એક પાત્રમાં પારો ($\rho  =13.6\; g cm^{-3}$) અને તેલ ($\rho  =0.8 \;g cm^{-3}$) ભરેલા છે.એક ગોળો તેના અડઘું કદ પારામાં અને અડઘું કદ તેલમાં રહે તે રીતે તરે છે. તો ગોળાના દ્રવ્યની ઘનતા $g cm^{-3}$ માં કેટલી હશે?

  • [IIT 1998]

એક સમાન પરિમાણો ધરાવતા બે સમઘન બ્લોકો પાણીમાં એવી રીતે તરે છે કે પહેલા બ્લોકનો અડધો ભાગ પાણીમાં ડૂબાયેલો રહે છે અને બીજા બ્લોકના કદનો $3 / 4$ ભાગ પાણીમાં રહે છે તો બંને બ્લોકની ઘનતાઓનો ગુણોત્તર કેટલો છે ?

વિધાન : સ્થિર પાણીની સપાટી પર પાતળી સ્ટીલની સોય તરી શકે.

કારણ : જ્યારે ઉત્પ્લાવક બળ વજનને સમતોલીત કરે ત્યારે કોઈ પણ પદાર્થ તરી શકે.

  • [AIIMS 2006]

ઉપ્લાવક બળ એટલે શું?