પ્રવાહીની સપાટી પર તરતા પદાર્થના અંશતઃ ડૂબેલા ભાગનું કદ શોધવાનું સમીકરણ આપો.
જ્યારે કોઈ પદાર્થ પ્રવાહીની સપાટી પર તરે છે ત્યારે
પદાર્થનું વજન = પદાર્થે વિસ્થાપીત કરેલા તરલનું વજન
$V \rho g = V ^{\prime} \rho_{l} g$
જ્યાં $V =$ પદાર્થનું કદ
$V ^{\prime}=$ અંશતઃ ડૂબેલા ભાગનું કદ
= વિસ્થાપીત તરલનું કદ
$g=$ પદાર્થની ઘનતા
$g_{l}=$ પ્રવાહી $(liquid)$ ની ધનતા)
$\therefore \frac{ V ^{\prime}}{ V }=\frac{ g }{ g ^{\prime}}$
પદાર્થનાં ડૂબેલા ભાગનું કદ/પદાર્થનું કુલ કદ $=$પદાર્થની ધનતા/પ્રવાહીની ધનતા
$10\,cm \times 10 \,cm \times 15 \,cm$ કદનો એક લંબચોરસ બ્લોક $10 \,cm$ બાજુના શિરોલંબ સાથેના પાણીમાં તરે છે. જો તે $15 \,cm$ બાજુના શિરોબંબ સાથેના પાણીમાં તરે છે તો પાણીનું સ્તર .........
પ્રવાહીની સપાટી પર તરતા પદાર્થના અંશતઃ ડૂબેલા ભાગનું કદ શોધવાનું સમીકરણ માત્ર લખો.
$900 Kg/m^3$ ઘનતા ધરાવતો બરફનો ટુકડો $1000 Kg/m^3 $ ઘનતા ધરાવતા પાણીમાં તરે છે,બરફનું ....... $\%$ કદ પાણીની બહાર રહે .
આર્કિમિડિઝનો સિદ્ધાંત લખો અને સાબિત કરો.
એેક બરફ્નો બ્લોક તેલ ભરેલા પાત્રમાં તરી રહ્યો છે, જ્યારે બરફ પીગળી જશે ત્યારે તેલનું સ્તર ...........