નીચેના શબ્દો વચ્ચેનો તફાવત આપો :
અપરિમિત અને પરિમિત પુષ્પવિન્યાસ
અપરિમિતમાં પુષ્પો ...........માં ગોઠવાયેલાં હોય છે.
તેમાં પુષ્પો અગ્રાભવર્ધી ક્રમમાં ગોઠવાય
નીચેની આકૃતિને ઓળખો.
પુષ્પવિન્યાસ શબ્દ વ્યાખ્યાયિત કરો. સપુષ્પી વનસ્પતિઓમાં પુષ્પવિન્યાસના વિવિધ પ્રકારો માટેનો આધાર સમજાવો.
પુષ્પાસન પર તેમના સ્થાન અનુસાર પુષ્પીય સભ્યોની ગોઠવણી વર્ણવો.