- Home
- Standard 11
- Biology
5.Morphology of Flowering Plants
easy
તફાવત આપો : અપરિમિત પુષ્પવિન્યાસ અને પરિમિત પુષ્પવિન્યાસ
Option A
Option B
Option C
Option D
Solution
અપરિમિત પુષ્પવિન્યાસ | પરિમિત પુષ્પવિન્યાસ |
$(1)$ અગ્રકલિકાનું પુખમાં રૂપાંતર થતુ નથી | $(1)$ અગ્રકલિકાનું પુખમાં રૂપાંતર થાય છે. |
$(2)$ ધરીનો વિકાસ અવરોધાતો નથી. | $(2)$ ધરીનો વિકાસ અવરોધાય છે. |
$(3)$ અક્ષ પર અગ્રાભિવર્ધી ક્રમમાં નવા પુષ્પો સર્જાય છે | $(3)$ પુષ્પવિન્યાસ અક્ષની ટોચ પર ફક્ત એક જ પુષ્પ સર્જાય છે |
$(4)$ ધરીના પાયા તરફના પુષ્પો પહેલાં ખીલે છે અને પછી આ ઘટના ક્રમશઃ ટોચની દિશા તરફ આગળ વધે છે. ઉદા., ગલતોરો, રાઈ, સૂર્યમુખી | $(4)$ તેમાં પુષ્પવિન્યાસ અક્ષની ધરીનો વિકાસ અવરોધાય છે. ઉદા., જાસૂદ, દારૂડી |
Standard 11
Biology
Similar Questions
medium