જ્યારે $BCl_3$ પાણી સાથે પ્રક્રિયા કરે છે. ત્યારે $[B(OH)_4]^-$ બને છે. જ્યારે $AlCl_3$ પાણી સાથે પ્રક્રિયા કરે છે ત્યારે $[Al(H_2O)_6]^{3+}$ આયન બને છે. આ બંને આયનમાં $B$ અને $Al$ માં થતું સંકરણ સમજાવો.
નીચેનામાંથી કયો પદાર્થ બોરેક્ષ મણકા કસોટી આપશે નહી ?
ધન અવસ્થામાં તેમજ બેન્ઝિન જેવા બિનધ્રુવીય દ્રાવકમાં એલ્યુમિનિયમ ક્લોરાઈડ ડાયમર, $A{l_2}C{l_6}$ તરીકે વર્તે છે. જ્યારે પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે ત્યારે તે ...........આપે છે.
$Al$ એ બીજી કઈ ધાતુઓ સાથે મિશ્રધાતુ બનાવે છે ?
એલ્યુમિનો થર્માઇટ પદ્ધતિમાં $Al$ નીચેનામાંથી ક્યા પદાર્થ તરીકે વર્તે છે?