$\frac{1}{\mu_0 \varepsilon_0}$ ના પરિમાણ બરાબર છે.
$T ^2 / L ^2$
$L / T$
$L ^2 / T ^2$
$T / L$
કોઈ માધ્યમ માં $'v'$ વેગ થી ગતિ કરતાં $'a'$ ત્રિજ્યાવાળા ગોળા પર લાગતું બળ $F$ એ $F = 6\pi \eta av$ થી વ્યાખ્યાયિત કરી શકાય તો $\eta $ નું પરિમાણ શું થશે?
પાવરના પારિમાણિક સૂત્રમાં સમયની કેટલી ઘાત હોય?
એક ભૌતિક રાશી $x$ ને $M, L $ અને $ T$ ના સ્વરૂપમાં $x = M^aL^bT^c $ સૂત્રની મદદથી રજૂ કરવામાં આવે છે તો
કઈ જોડના પારિમાણિક સૂત્રો સમાન છે?
એકમોની નવી પદ્ધતિમાં ઊર્જા $(E)$, ઘનતા $(d)$ અને પાવર $(P)$ ને મૂળભૂત એકમો તરીક લેવામાં આવે છે, તો પછી સાર્વત્રિક ગુરુત્વાકર્ષણ અચળાંક $G$ નું પારિમાણિક સૂત્ર શું હશે?