$CR$ નું પરિમાણ નીચેનામાથી કોના જેવું થાય?
આવૃતિ
ઉર્જા
આવર્તકાળ
વીજપ્રવાહ
ગુપ્ત ઉષ્માનું પરિમાણિક સૂત્ર શું છે?
દબાણ નું પરિમાણ કોના બરાબર થાય?
ગુપ્ત ઉષ્માનું પારિમાણિક સુત્ર. . . . .છે.
એક અલગ કરેલા તંત્રમાં વાયુ અણુઓ દ્વારા થતું કાર્ય $W =\alpha \beta^{2} e ^{-\frac{ x ^{2}}{\alpha kT }},$, જ્યાં $x$ એ સ્થાનાંતર, $k$ બોલ્ટ્ઝમેન અચળાંક અને $T$ તાપમાન છે. $\alpha$ અને $\beta$ અચળાંક છે. $\beta$ નું પરિમાણ .........
જો પ્રકાશના વેગ $c$, પ્લાન્ક અચળાંક $h$ અને ગુરુત્વાકર્ષી અચળાંક $ G$ ને મૂળભૂત રાશિઓ તરીકે લેવામાં આવે તો દ્રવ્યમાન, લંબાઈ અને સમયને આ ત્રણ રાશિઓમાં દર્શાવતા સૂત્રો મેળવો.