નીચે બે વિધાનો આપ્યાં છે :
વિધાન ($I$) : વિશિષ્ટ ઉાષ્મા નું પરિમાણીક સૂત્ર $\left[\mathrm{L}^2 \mathrm{~T}^{-2} \mathrm{~K}^{-1}\right]$ છે.
વિધાન ($II$) : વાયુ અચળાંકનું પરિમાણીક સૂત્ર $\left[\mathrm{M} \mathrm{L}^2 \mathrm{~T}^{-1} \mathrm{~K}^{-1}\right]$ છે.
ઉપરોક્ત આપેલા વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો.
વિધાન ($I$) ખોટું છે પરંતુ વિધાન ($II$) સાયું છે.
બંને વિધાન ($I$) અને વિધાન ($II$) ખોટાં છે.
વિધાન ($I$) સાચું છે પરંતુ વિધાન ($II$) ખોદું છે.
બંને વિધાન ($I$) અને વિધાન ($II$) સાચાં છે.
આત્મપ્રેરકત્વ $L$ ને પરિમાણીય સૂત્રમાં કઈ રીતે રજૂ કરી શકાય?
ફોટોઇલેક્ટ્રિક અસરમાં રહેલ સ્ટોપિંગ પોટેન્શીયલ $\mathrm{V}_{0}$ નું પરિમાણ પ્લાન્કના અચળાંક $h$, પ્રકાશનો વેગ $c$, ગુરુત્વાકર્ષણનો અચળાંક $G$ અને વિદ્યુતપ્રવાહ $A$ ના સ્વરૂપમાં કેવી રીતે દર્શાવાય?
બળનું સૂત્ર $ F = at + b{t^2} $ જયાં $t=$સમય હોય,તો $a$ અને $b$ ના પારિમાણીક સૂત્ર શું થશે?
બળયુગ્મ (couple) નું પારિમાણિક સૂત્ર શું થાય?
પાવરના પારિમાણિક સૂત્રમાં સમયની કેટલી ઘાત હોય?