વિજભારનું પારિમાણિક સૂત્ર શું થાય?
${M^0}{L^0}{T^{ - 1}}{A^{ - 1}}$
$MLT{A^{ - 1}}$
${T^{ - 1}}A$
$TA$
$M,L,T$ અને $C$ (કુલંબ) ના સ્વરૂપમાં ચુંબકીય ક્ષેત્રનું પારિમાણિક સૂત્ર શું થાય?
ઉર્જા રાશિ જેવુ પારિમાણિક સૂત્ર કઈ રાશિનું થાય?
નીચે પૈકી કઈ ભૌતિક રાશીની જોડના પારિમાણિક સૂત્રો સમાન છે?
બર્નુલીનું સમીકરણ $P + \frac{1}{2}\rho {V^2} + \rho gh = K$ છે.તો $K/P$ નું પારિમાણીક સૂત્ર કોના જેવું હશે?
$l$ લંબાઈ અને $r$ ત્રિજયાવાળી નળીમાંથી ટર્પેન્ટાઇલ તેલ વહે છે. નળીના બંને છેડેના દબાણનો તફાવત $P$ છે. તેલનો શ્યાનતાગુણાંક $\eta=\frac{P\left(r^{2}-x^{2}\right)}{4 v l}$ સૂત્રથી આપવામાં આવે છે, જયાં $v$ એ નળીના અક્ષની $x$ અંતરે તેલનો વેગ દર્શાવે છે. $\eta$ નું પારિમાણિક સૂત્ર શું થાય?