- Home
- Standard 12
- Physics
7.Alternating Current
easy
માત્ર કેપેસિટર ધરાવતા $AC$ પરિપથમાં પાવરની ચર્ચા કરો
Option A
Option B
Option C
Option D
Solution

કૅપેસિટરને પૂરો પડાતો તાત્ક્ષણિક પાવર,
$p_{c}= IV = I _{ m } \cos (\omega t) V _{ m } \sin (\omega t)$
$= I _{ m } V _{ m } \cos (\omega t) \sin (\omega t)$
$=\frac{ I _{ m } V _{ m }}{2} \cdot(2 \cos \omega t \sin \omega t)$
$=\frac{ I _{ m } V _{ m }}{2} \sin (2 \omega t)$
સરેરાશ પાવર,
$P _{ C }=\left\langle\frac{ I _{ m } V _{ m } \sin 2 \omega t}{2}\right\rangle=\frac{ I _{ m } V _{ m }}{2}\langle\sin 2 \omega t\rangle$
પણ એક પૂર્ણ ચક્ર પર $\sin (2 \omega t)=0$ છે. જે આકૃતિ આ બાબતને વિસ્તારથી સમજાવે છે.
$\therefore$ સરેરાશ પાવર $P _{ C }=0$
Standard 12
Physics