ગેઇગર-માસર્ડનના $\alpha -$ કણ પ્રકીર્ણનના પ્રાયોગિક પરિણામોની ચર્ચા કરો.
આપેલા સમયગાળામાં જુદા-જુદા કોણે પ્રકેરિત થયેલાં $\alpha$કણોની કુલ સંખ્યાનો એક લાક્ષણિક આલેખ આકૃતિમાં દર્શાવેલ છે.
આલેખમાં ટપકાંઓ પ્રયોગથી મળેલ મૂલ્યો દર્શાવે છે અને સળંગ વક્ર એ લક્ષ્ય પરમાણુને ધન વિદ્યુતભારિત ન્યુક્લિયસ છે તેવી પૂર્વધારણા પર આધારિત સૈદ્ધાંતિક મૂલ્યો દર્શાવે છે.
ઘણાં $\alpha$-કણો વરખમાં થઈને પસાર થઈ જાય છે તેનો અર્થ એ છે, કे તેઓ કોઈ સંધાત અનુભવતા નથી. લગભગ $0.14 \% \alpha$-કણોનું $1^{\circ}$ કરતાં વધારે પ્રકીર્ણન થાય છે અને લગભગ $8000$ માંથી $1$ નું વિચલન $90^{\circ}$ કરતાં વધુ થાય છે.
હાઇડ્રોજન પરમાણુમાં $n = 2$ અને $ n = 1$ કક્ષામાં રહેલા ઇલેકટ્રોનના આવર્તકાળનો ગુણોત્તર કેટલો થાય?
રધરફોર્ડનાં પ્રકિર્ણનનનાં પ્રયોગમાં દર સેકન્ડ $90^{\circ}$ નાં ખુણે ફંટાતા કણોની સંખ્યા $x$ છે. $60^{\circ}$ અંશનાં ખુણે ફટાતા કણોની સંખ્યા કેવી હશે ?
$5\ MeV$ ઉર્જા ધરાવતો $\alpha$-કણ સ્થિર પડેલા યુરેનિયમના ન્યુક્લિયસ સાથે $180^o$ ના પ્રકીર્ણન ખૂણે અથડાય છે. $\alpha$- કણ ન્યુક્લિયસ નજીક કેટલા ક્રમના અંતર સુધી પહોચી શકે?
હાઇડ્રોજન અણુમાં રહેલા ઇલેક્ટ્રોનની બંધનઉર્જા $13.6\, eV$ છે. તો $Li^{++}$ ની પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં રહેલ ઇલેક્ટ્રોનને દૂર કરવા કેટલા $eV$ ઉર્જાની જરૂર પડે?
પરમાણુનો રાસાયણિક સ્વભાવ .......પર આધાર રાખે છે.