મરડો, કોલેરા, ટાઇફોઈડ વગેરે જેવા રોગો વધુ માનવ સમૂહ ધરાવતા વિસ્તારમાં અતિ સામાન્ય જોવા મળે છે. શા માટે ?
કઈ બિમારીમાં વાયુકોષ્ઠ અને શ્વાસવાહીકાઓમાં પ્રવાહી એકઠું થાય છે ?
ક્યારે પ્રતિકાર ખૂબ જ તીવ્ર હોય છે ?
$AIDS$ નું પૂરું નામ.........
સંધિવામાં શરીરમાં શરીર વિરુધ્ધ કાર્ય કરતાં કયાં પ્રકારનાં એન્ટીબોડી ઊદભવે છે?
સર્પદંશ વિરુધ્ધ અપાતી સારવાર ક્યાં પ્રકારની લાક્ષણિકતા છે?