મચ્છરમાં પ્લાઝમોડિયમના સંપૂર્ણ જીવનચક્રનો તબકકો કેટલો છે?
$10$ થી $20$ દિવસ
$5$ થી $10$ દિવસ
$20$ થી $25$ દિવસ
એક પણ નહીં
સિકલ-સેલ એનીમિયાના હાનિકારક વૈકલ્પિકકારકો કે અલીલને માનવ વસ્તીમાંથી દૂર કરી શકાતા નથી. ઘણા પીડિત લોકો અન્ય લાભો મેળવે છે. ચર્ચા કરો.
આપેલા વિધાનો ધ્યાનથી વાંચો અને તેમાંથી સાચા વિધાનોને ઓળખો.
$(1)$ ટાઈફોઈડમાં $TAB$ રસીનો ઊપયોગ કરાય છે
$(2)$ થાયમસએ $T$ લસિકાકોષોની $Training\, School$ તરીકે ઓળખાય છે
$(3)$ માયસ્થેનીયા ગ્રેવીસ એ સ્વપ્રતિરક્ષાનો રોગ છે
$(4)$ કાર્સિનોજન પ્રત્યેના વધુ પડતા શરીરના પ્રતિચારને એલર્જી કહે છે.
$(5)$ માદામાં લિંગી રંગસૂત્રની અનિયમીતતાથી ટર્નસ સિન્ડ્રોમ ઉદભવે છે
ઈન્ટરફેરોન કોના દ્વારા સ્ત્રવિત થાય છે?
મહત્તમ આલ્કલોઇડ ...... માંથી મેળવવામાં આવે છે.
ગાલપચોળીયા શરીરના કયા ભાગ પર અસર કરે છે?