તફાવત જણાવો : મૂળરોમ અને પ્રકાંડરોમ
કોની વચ્ચે બાહ્યક જોવા મળે છે?
આધારોતક પેશીમાં ……………. નો સમાવેશ થાય છે.
ઘાસના પર્ણમાં વાયુરંધ્રો કેવા હોય છે ?
નીચેની આકૃતિને ઓળખો.
વાયુરંધ્ર પ્રસાધન શું છે? નામનિર્દેશિત આકૃતિ સહિત વાયુરંધોની રચના સમજાવો.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.