નીચેની આકૃતિને ઓળખો.
અરીય વાહિપૂલ
સહસ્થ ખૂલ્લાં વાહિપૂલ
સહસ્થ બંધ વાહિપૂલ
એકપણ નહીં
રક્ષક કોષોની પાસે રહેલા વિશિષ્ટ અધિસ્તરીય કોષો શું કહેવાય છે?
શા માટે એકદળી વનસ્પતિ દ્વિતીયક જલવાહક અને દ્વિતીયક અન્નવાહક બનાવી શકતી નથી ?
અંતઃસ્તર અને વાહિપુલની વચ્ચે આવેલા કોષનાં સ્તરને શું કહેવાય છે?
નીચે આપેલ અઘિસ્તરમાં ક્યુટિકલ ગેરહાજર હોય છે.
નીચે પૈકી શાનો પર્ણરંધ્રીય ઉપકરણમાં સમાવેશ થતો નથી?