3.Reproductive Health
medium

ભારતમાં પ્રાજનનિક સ્વાસ્થ્ય સુધારવા માટેના અગત્યના પગલાંઓ સૂચવો.

Option A
Option B
Option C
Option D

Solution

ભારતમાં પ્રાજનનિક સ્વાથ્ય સુધારવા માટે નીચે આપેલાં પગલાં જરૂરી બને છે :

$(i)$ મજબૂત આંતરિક સવલતો, વ્યાવસાયિક નિષ્ણાતોની હાજરી પ્રાજનનિક સ્વાથ્યના કાર્યક્રમને સફળ બનાવવા જરૂરી છે.

$(ii)$ લોકોને જન્મ નિયંત્રણ પદ્ધતિઓ, ગર્ભધારણ કરતી સ્ત્રીઓની સાવચેતી અને સંભાળ, સ્તનપાનની અગત્યતા; સંરક્ષિત અને સ્વચ્છ લિંગી પ્રજનન અને જાતીય સંક્રમિત રોગો $(STD)$ સામે રક્ષણ અંગેની માહિતી આપવામાં આવે છે.

$(iii)$ શાળાઓમાં જાતીય શિક્ષણ દ્વારા તરુણોને સાચી માહિતી પૂરી પાડવામાં આવે છે.

$(iv)$ શ્રાવ્ય – દશ્ય માધ્યમો અને સમાચારપત્રોના માધ્યમ દ્વારા વ્યક્તિઓમાં પ્રાજનનિક સ્વાથ્યને લગતી જાગૃતિ પેદા કરવા વિવિધ પગલાંઓ લેવામાં આવે છે.

$(v)$ વસ્તી વૃદ્ધિને કારણે સર્જાતી સમસ્યાઓ, સામાજિક અનિષ્ટો જેવાં કે જાતીય શોષણ, જાતિ સંબંધિત ગુનાઓ વગેરેને અટકાવવા અંગેની જાગૃતિ.

$(vi)$ જાતિ પરીક્ષણ (એમ્નિઓસેન્ટેસીસ) માટે કાયદાકીય રીતે પ્રતિબંધ મૂકવામાં આવે છે કે જેથી માદાના ગર્ભનું અને ગર્ભપાતનું કાયદેસર પરીક્ષણ થઈ શકે.

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.