- Home
- Standard 9
- Mathematics
4. Linear Equations in Two Variables
medium
જેની પર બિંદુ $(2,3)$ આવેલ હોય તેવી ચાર રેખાના સમીકરણ આપો.
Option A
Option B
Option C
Option D
Solution
જેની પર બિંદુ $(2, 3)$ આવેલ હોય તેવી રેખાના સમીકરણનું $(2, 3)$ દ્વારા સમાધાન થવું આવશ્યક છે. તેવા સમીકરણ અનેક મળે. તે પૈકીના ચાર સમીકરણ નીચે મુજબ લઈ શકાય
$x+y=5$
$3 x-2 y=0$
$5 x-3 y=1$
$2 x+3 y=13$
Standard 9
Mathematics