એક સમોષ્મી પ્રક્રિયા દરમિયાન, એક વાયુનું દબાણ તેના તાપમાનના ત્રિઘાતના પ્રમાણે ચલે છે. આ વાયુ માટે $\frac{{{C_P}}}{{{C_V}}}$ ગુણોત્તર કેટલો થાય?
$2$
$1.67$
$1.5$
$1.33$
નીચેની આકૃતિ ચાર પ્રક્રિયાઓ $A, B, C, D$ માટે $P-T$ આલેખ દર્શાવે છે. યોગ્ય વિકલ્પ પસંદ કરો.
સમોષ્મી પ્રક્રિયા માટે બલ્ક મોડયુલસ $ 2.1 \times {10^5}N/{m^2}. $ હોય,તો સમતાપી પ્રક્રિયા માટે બલ્ક મોડયુલસ કેટલો થાય? $ \left( {\frac{{{C_p}}}{{{C_v}}} = 1.4} \right) $
એક વાયુ માટેની એક ચક્રીય પ્રક્રિયા $(A\,B\,C\,D\,A)$ માં બે સમદાબી, એક સમકદ અને એક સમતાપી પ્રક્રિયા છે. આ પ્રક્રિયાને $P-V$ ગ્રાફમાં કેવી રીતે દર્શાવાય?
એક એન્જિન (પિસ્ટન સાથે નળાકારમાં એક મોલ આદર્શ વાયુ ભરીને બનેલું) નીચે આકૃતિમાં દર્શાવેલ ચક્રને અનુસરે છે. ચકના દરેક વિભાગમાં પરિસર સાથે એન્જિન વડે વિનિમય કરતી ઉષ્મા શોધો. ${C_v} = \frac{3}{2}R$
$(a)$ $A$ થી $B$ : કદ અચળ $(b)$ $B$ થી $C$: દબાણ અચળ $(c)$ $C$ થી $D$: સમોષ્મી પ્રસર $(d)$ $D$ થી $A$ : દબાણ અચળ
એક વાયુ સમોષ્મી રીતે કે સમતાપી રીતે વિસ્તરણ પામી શકે છે. દબાણ અને કદની વિવિધ અવધિ પર બે પ્રક્રિયાઓ માટે સખ્યાંબધ વક્રો દોરવામાં આવે છે તો જોઈ શકાય છે કે