6.Anatomy of Flowering Plants
easy

નીચે આપેલ પારિભાષિક શબ્દોનું આંતરિક રચનાકીય મહત્ત્વ છે. તે શબ્દોનો અર્થ શું છે ? રેખાકૃતિ દ્વારા સમજાવો.

$(a)$ કોષરસતંતુ $( \mathrm{Plasmodesmoses / Plasmodesmata} )$, $(b)$ મધ્યરંભ $( \mathrm{Middle\,\, lamella} )$, $(c)$ દ્વિતીય દીવાલ $( \mathrm{Secondary\,\, Wall} )$.

Option A
Option B
Option C
Option D

Solution

આ પારિભાષિક શબ્દોનો અર્થ નીચે પ્રમાણે છે :

$(a)$ કોષરસતંતુ (Plasmodesmata) :

રચના : તે બે કોષો વચ્ચે કોષદીવાલને આરપાર જોડતો સૂમ માર્ગ છે.

કાર્ય : તે પાસપાસેના બે કોષો વચ્ચે સંકલન અને વહન શક્ય બનાવે છે.

કોષરસતંતુઓ સંદ્રવ્ય પથ દ્વારા વનસ્પતિકોષો વચ્ચે અણુઓનું વહન શક્ય બનાવે છે.

$(b)$ મધ્યપટલ (Middle lamella):

રચના : તે કોષદીવાલમાં આવેલ સ્તર છે અને મુખ્યત્વે કૅલ્શિયમ ઑક્ટટનું બનેલ છે.

કાર્ય : પાસ-પાસેના બે કોષોને જોડવાનું કાર્ય કરે છે.

 

Standard 11
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.