આંતરપૂલીય એધાનો વિકાસ તેનાં કોષોમાંથી થાય?
જલવાહક મૃદુતક
અંતઃસ્તર
પરિચક્ર
મજજાકિરણો
ખોટું વાકય શોધો:
વાર્ષિક વલય શેના દ્વારા રચાય છે?
સામાન્ય રીતે દ્વિદળી પ્રકાંડમાં ત્વક્ષૈધા...માંથી વિકાસ પામે છે.
મધ્યકાષ્ઠ રસકાષ્ઠથી કઈ રીતે જુદું પડે છે?
ત્વક્ષૈધાનું કાર્ય ........ને ઉત્પન્ન કરવાનું છે.