2. Electric Potential and Capacitance
medium

એકસરખા મુલ્ય $q$ ધરાવતા વિદ્યુતચાર્જને એક રેખા $x=1\,m ,2\,m ,4\,m,8\,m \ldots \ldots $. વગેરે સ્થાનો પર રાખેલ છે. જો બે સળંગ વિદ્યુતભાર પર વિરુદ્ધ નિશાનીઓ હોય અને પ્રથમ ચાર્જની નિશાની ધન હોય તો $x=0$ સ્થાને સ્થિતિમાન કેટલો હશે?

A

અનંત

B

શૂન્ય

C

$\frac{1}{4 \pi \varepsilon_0}\left(\frac{2 q}{3}\right)$

D

$\frac{1}{4 \pi \varepsilon_0}(2 q)$

Solution

(c)

$\frac{k q}{1}-\frac{k q}{2}+\frac{k q}{4}-\frac{k q}{8}+\ldots \ldots$

$k q\left[1-\frac{1}{2}+\frac{1}{4}-\frac{1}{8}+\ldots \ldots\right]$

$\frac{k q \cdot 1}{1-\left(\frac{-1}{2}\right)}=V$

$V=\frac{2 k q}{3}$

Standard 12
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.