કૅપેસિટરમાં ઊર્જા કયા સ્વરૂપે સંગ્રહ પામે છે? તે જણાવો ?
જો સંધારક પરનો વિદ્યુતભાર $2\, C$ જેટલો વધારવામાં આવે તો તેમાં સંગ્રહીત ઊર્જા $44\%$ જેટલી વધે છે. સંધારક પરનો મૂળ વિદ્યુતભાર (કુલંબમાં)........હશે.
કેપેસિટરમાં ઊર્જા કેવી રીતે સંગ્રહ પામે છે ? અને કેપેસિટરમાં સંગ્રહ પામતી ઊર્જાનું સૂત્ર મેળવો.
વિદ્યુતભારીત કેપેસિટરની પ્લેટો વચ્ચેની સરેરાશ વિદ્યુતીય ઊર્જા ઘનતા (અહી $q$ = કેપેસિટર પર વિદ્યુતભાર અને $A$= કેપેસિટરની પ્લેટોનું ક્ષેત્રફળ)
$100\, micro-farad$ કેપેસિટન્સ ધરાવતા કેપેસિટરની પ્લેટ પર $8 \times {10^{ - 18}}\, C$ વિદ્યુતભાર મૂકવા માટે કેટલું કાર્ય કરવું પડે?
$C_0$ કેપેસિટરને $V_0$ વોલ્ટની બેટરી સાથે જોડવામાં આવે છે.
$(i) $ બેટરી દૂર કરીને બે પ્લેટ વચ્ચેનું અંતર બમણું કરવાથી કેપેસિટરની ઊર્જા $E_1$
$(ii)$ બેટરી જોડેલ રાખીને બે પ્લેટ વચ્ચેનું અંતર બમણું કરવાથી કેપેસિટરની ઊર્જા $E_2$
તો $E_1/E_2$