નળાકાર કેપેસીટર વિદ્યુતભાર $'Q'$ તથા લંબાઇ $'L'$ ધરાવે છે જો લંબાઇ તથા વિદ્યુતભાર બંને બમણા કરવામાં આવે તો (બાકીની રાશી સમાન રાખીને) કેપેસીટરમાં સંગ્રહીત ઉર્જા.....
સમાન રહે.
બમણી થાય.
બે ગણી ઘટે.
$4$ ગણી વધે.
$4 \,\mu F$ ના કેપેસિટરને $50\,V$ સુધી ચાર્જ કરીને $100\,V$ ધરાવતા $2\,\mu F$ ના કેપેસિટર સાથે જોડવામાં આવે છે.તો જોડાણ પહેલાની ઊર્જા અને જોડાણ પછીની ઊર્જા ના મૂલ્યો $(10^{-2}\,J) $ ના ગુણાકારમાં કેટલા થાય?
આકૃતીમાં દર્શાવેલ કેપેસીટરમાં સંગ્રહીત ઉર્જા $4.5 \times 10^{-6}\ J$ છે. જો બેટરીને બીજા $900\,pF$ ના કેપેસીટર વડે બદલવામાં આવે તો તંત્રની કુલ ઉર્જા શોધો ?
$C$ કેપેસિટરને ચાર્જ કરીને $m$ દળ અને $s$ વિશિષ્ટ ઉષ્મા ધરાવતા બ્લોક સાથે જોડતાં તાપમાન $\Delta T$ વધે છે.તો કેપેસિટરનો વોલ્ટેજ કેટલો થાય?
$V$ વોલ્ટથી ચાર્જ કરેલા કેપેસિટર $C$ ને $2V$ વોલ્ટેજથી ચાર્જ કરેલાં કેપેસિટર $2C$ સાથે સમાંતરમાં જોડતાં તંત્રની અંતિમ ઊર્જા કેટલી થાય?
$50\, \mu F$ ધરાવતા કેપેસિટરને $100\, V$ ચાર્જ કરેલ છે.બેટરી દૂર કરીને બે પ્લેટ વચ્ચેનું અંતર બમણું કરવા માટે કેટલું કાર્ય કરવું પડે?