3.Reproductive Health
easy

શાળાએ જતાં બાળકોને જાતીય શિક્ષણ આપવા બાબતોના કોઈ પણ પાંચ કારણો સવિસ્તર વર્ણવો.

Option A
Option B
Option C
Option D

Solution

શાળાએ જતાં બાળકોને જાતીય શિક્ષણ આપવા માટેનાં કારણો નીચે મુજબ છે $:$

$(i)$ શાળા કક્ષાએ $12$ વર્ષ કે તેથી વધારે ઉંમરવાળા બાળકોને પ્રજનનતંત્ર, પ્રક્રિયાઓની તાલીમ અને સુરક્ષિત અને જવાબદાર જાતીય અંગેની અગત્યતા જણાવવી જોઈએ.

$(ii)$ જાતીયતા સંબંધિત મુદાઓ અને પ્રશ્નો જેવાં કે તરુણાવસ્થાના ફેરફારો, ઋતુચક્ર, ઋતુચક્રના પ્રશ્નો, ન જોઈતી પ્રસૂતિ, અસુરક્ષિત ગર્ભપાત, પ્રજનનમાર્ગના ચેપ દ્વારા જાતીય સંક્રમિત રોગો $(STD)$ અને કેન્સર

$(iii)$ તેઓને તેમની ઉંમર પ્રમાણે તેઓના શરીરમાં થતાં ફેરફારો અને વ્યક્તિગત સ્વચ્છતા; તંદુરસ્ત ટેવો વિષયક જણાવવું જોઈએ.

$(iv)$ વિદ્યાર્થીઓને આવા શૈક્ષણિક કાર્યના ભાગ બનાવવા જોઈએ કે જેથી તેઓ ખચકાટ ન અનુભવે અને તેઓમાં આત્મવિશ્વાસ વધે અને તેઓના શિક્ષક કે વાલીઓ સાથે કોઈ પ્રશ્નો માટે ચર્ચા કરી શકે.

$(v)$ પ્રજનન અંગો પ્રત્યે ચર્ચા દ્વારા જાગૃત બને, સુરક્ષિત અને સ્વચ્છ લિંગી ક્રિયાઓ માટે અગત્યનો ભાગ ભજવે કે જેથી લોકો પ્રાજનનિક રીતે તંદુરસ્ત બની શકે.

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.