ગોળાની ત્રિજયા માપવામાં પ્રતિશત ત્રુટિ $1 \%$ હોય,તો કદમાં પ્રતિશત ત્રુટિ  ......... $\%$ થશે.

  • A

    $1$

  • B

    $3$

  • C

    $5$

  • D

    $7$

Similar Questions

ત્રુટિઓનો અંદાજ એટલે શું ? અને તેની રીતો લખો.

બીકર (પાત્ર) જ્યારે ખાલી હોય ત્યારે દળ $(10.1 \pm 0.1) \,gm $ ગ્રામ છે. અને જ્યારે તે સંપૂર્ણ પ્રવાહીથી ભરેલું હોય ત્યારે તેનું દળ $ (17.3 \pm 0.1)$  ગ્રામ થાય છે. ચોકસાઈની શક્ય મર્યાદામાં પ્રવાહીના દળનું સર્વોતમ મૂલ્ય શું હશે ?

અવરોધ $R = \frac{V}{i} $ છે,જયાં $V= 100 \pm  5 V$ અને $ i = 10 \pm 0.2 \,amp$ હોય, તો $R$ માં પ્રતિશત ત્રુટિ ......... $\%$ થશે.

એક પાતળો કોપરનો તાર કે જેની લંબાઇ $ l $ મીટર છે તેને  $10^°C$  જેટલો ગરમ કરતા તેની લંબાઇમાં $2\% $ નો વધારો થાય છે જ્યારે  $l $ મીટર લંબાઇના ચોરસ કોપરના ટુકડાને $ 10^°C $ ગરમ કરવામાં આવે ત્યારે ક્ષેત્રફળ માં થતો ફેરફાર ટકાવારી માં ........ $\%$ હોય.

ત્રુટિઓના સંયોજન વિશે ટૂંકનોંધ લખો.