એક ભૌતિક રાશિ $a$ એ બીજી ભૌતિક રાશિઓ $b , c , d$ અને $e$ ના સંબંધ દર્શાવતા સૂત્ર $ a ={b^\alpha }{c^\beta }/{d^\gamma }{e^\delta } $ વડે માપી શકાય છે. જો $b , c , d$ અને $e$ ના માપનમાં આવેલી મહત્તમ ત્રુટિ $ {b_1} \%, {c_1} \%, {d_1} \%$ અને $ {e_1} \%$ હોય તો સુત્ર પરથી મેળવેલ $a$ ની કિેમતમાં મહત્તમ ત્રુટિ કેટલી હોય?

  • A

    $(  {b_1}\, + \,{c_1}\, + \,{d_1}\, + \,{e_1}  )\%$

  • B

     $( {b_{1\,}}\, + \,{c_1}\, - \,{d_1}\, - \,{e_1}  )\%$

  • C

    $(  \alpha {b_1}\, + \,\beta {c_1}\, - \,\gamma {d_1}\, - \delta {e_1}  )\%$

  • D

    $(  \alpha {b_1} + \,\beta {c_1}\, + \,\gamma {d_1}\, + \,\delta {e_1}  )\%$

Similar Questions

નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિઓ પૈકી કોને એકમ હોય અને કોને એકમ ન હોય ? 

ગોળાની ત્રિજ્યાના માપનમાં $0.2\%$ જેટલી ત્રુટિ હોય, તો તેના કદમાં ત્રુટિ ........ $\%$ હશે .

આપેલ તારનો અવરોધ તેમાંથી પસાર થતાં પ્રવાહ અને તેના બે છેડા વચ્ચે લાગુ પાડેલ વિદ્યુત સ્થિતિમાનનાં તફાવત પરથી માપી શકાય છે. જો પ્રવાહ અને વૉલ્ટેજના માપનમાં દરેકની પ્રતિશત ત્રુટિ $3 \%$ હોય, તો અવરોધના માપનમાં કેટલી ત્રુટિ ($\%$) થાય?

  • [AIEEE 2012]

પ્રતિશત ત્રુટીનો એકમ શું થાય?

તાપમાન, વોલ્ટેજ સપ્લાયમાં ન ધારેલા ફેરફારોને લીધે માપનમાં ઉદ્ભવતી ત્રુટિઓ $.......$ છે.

  • [NEET 2023]