$GMO$ એ શું છે ? સંકર જાતોથી તે કઈ રીતે અલગ પડે છે ? 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

  એવી વનસ્પતિઓ, બેક્ટેરિયા, ફૂગ તેમજ પ્રાણીઓ કે જેના જનીન કૃત્રિમ રીતે પરિવર્તિત કરવામાં આવ્યા છે તેને જનીન પરિવર્તિત સજીવો (Genetically Modified Organisms $-GMO$ ) કહે છે. $GM$ વનસ્પતિઓનો ઉપયોગ ઘણા બધા પ્રકારે લાભદાયી છે. 

Similar Questions

$Bt $ ટોક્સિનનાં જનીનનું પ્રોટીન $cryIAc$  અને $cryIIAb$ કોના નિયમન ......માટે જવાબદાર છે.

$Bt$  કપાસની વાવણી સમાચારમાં ખૂબ પ્રચલિત છે. $ "Bt" $ પૂર્વગ એટલે......

હરિયાળી ક્રાંતિમાં પાક ઉત્પાદનમાં તેનાં ઉપયોગથી વધારો થાય છે.

$I.$ સુધારેલી પાકની જાતથી

$II.$ એગ્રોકેમિકલ્સ

$III.$ યોગ્ય સંચાલન અભ્યાસથી

સ્ફટીક પ્રોટીનમાંથી બનાવેલ $Cry- gene$ ......માંથી અલગીકૃત કરવામાં આવે છે.

બાયોટેકનોલોજી (જૈવતકનીકનો) નો એક પ્રકાર જેમાં $ DNA $ નું સ્થાપન (દાખલ) કરાય છે, તે.....