નીચેનાનું વિસ્તરણ કરો :
$(-x+2 y-3 z)^{2}$
$(-x+2 y-3 z)^{2}=\{(-x)+2 y+(-3 z)\}^{2}$
$=(-x)^{2}+(2 y)^{2}+(-3 z)^{2}+2(-x)(2 y)+2(2 y)(-3 z)+2(-3 y z)(-x)$
વિસ્તરણ કરો. $:(3 x+7 y)(3 x-7 y)$
યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને $66 \times 74$ ની કિંમત મેળવો
બહુપદી $x^{3}+x^{2}-10 x+8$ ના નીચેના ભાજક વડે ભાગાકાર કરો અને ભાગફળ તથા શેષ મેળવો
$x+3$
વિસ્તરણ કરો.
$(x+3)(x+8)$
ચકાસો કે $3$ અને $7$ બહુપદી $x^{2}-5 x-14$ નાં શૂન્ય છે કે નહીં.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.