2. Polynomials
easy

નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય ? કારણ સહિત ઉત્તર આપો. 

$\frac{1}{\sqrt{5}} x^{\frac{1}{2}}+1$  બહુપદી છે. 

Option A
Option B
Option C
Option D

Solution

અસત્ય, કારણ કે ચલની ઘાત પૂર્ણ સંખ્યા નથી. 

Standard 9
Mathematics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.