- Home
- Standard 11
- Physics
4-1.Newton's Laws of Motion
medium
નિયમિત વેગથી ગતિ કરતી કાર પર ચોખ્ખું બળ શૂન્ય છે. આ સમજાવો.
Option A
Option B
Option C
Option D
Solution
ધારો કે સ્થિરિ સ્થિતિમાંથી શરૂ કરી, ઝડપ પ્રાપ્ત કરતી અને પછી સીધી, લીસી સડક પર નિયમિત ઝડપથી ગતિ કરતી કાર છે.
જ્યારે કાર સ્થિર હોય ત્યારે તેના પર કોઈ ચોખ્ખું બળ લાગતું નથી.
જ્યારે કાર પર બાહ્ય બળ લાગતું હોય ત્યારે તેની ઝડપ વધે એટલે કે તે પ્રવેગિત થાય છે.
કારનો પ્રવેગ કોઈ આંતરિક બળ દ્વારા ગણી શકાય નહી.
સડકને સમાંતર ધર્ષણબળ લાગવાથી કાર પ્રવેગિત થાય છે. પણ કાર અયળ વેગથી ગતિ કરે છે ત્યારે કોઈ બળ લાગતું નથી.
Standard 11
Physics
Similar Questions
medium
easy