પદાર્થો પર ક્રિયાબળ પહેલા લાગે કે પ્રતિક્રિયાબળ પહેલા લાગે ?
જો કણ પર એક કરતાં વધુ બળો લાગતાં હોય, તો તેવા સંજોગોમાં કણના સંતુલન માટેની શરત લખો.
$5\,kg$ દળના બ્લોકને આકૃતિમાં દર્શાવ્યા મુજબ સ્પ્રિંગબેલેન્સ સાથે જોડેલ છે તો સ્પ્રિંગ બેલેન્સ પર લાગતું બળ($N$ માં) કેટલું હશે?
ઊંચે ફટકારેલા બોલને કેચ કરવા ક્રિકેટર બોલ સાથે હાથને પાછો ખેંચે છે ? શાથી ?
આપેલ તંત્ર માટે સમક્ષિતિજ દોરીમાં તણાવ $T_1 \,\,kg-wt$ માં કેટલો થાય?
આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ત્રણ ચોસલાઓ $A, B$ અને $C$ ને સમક્ષિતિજ લીસી સપાટી પર $80$$N$ ના બળ વડે ખેંચવામાં આવે છે.તો $T_1$ અને $T_2$ અનુક્રમે . . . .. અને . . . . થાય.