કણનું કોણીય વેગમાન સમજાવીને દર્શાવો કે તે રેખીય વેગમાનની ચાકમાત્રા છે.
$A$ અને $B$ પદાર્થની ચાકગતિ ઊર્જા $E_A$ અને $E_B$ છે.તેમની જડત્વની ચાકમાત્રા $I_A$ અને $I_B$ છે.જો $I_A = I_B/4$ અને $E_A = 100\ E_B$ હોય,તો કોણીય વેગમાનનો ગુણોત્તર કેટલો થાય?
એક કણના કોણીય વેગમાન અને ટોર્ક વચ્ચેનો સંબંધ મેળવો.
$V _{ CM }=2\; m / s , m =2\;kg , R =4 \;m$ જ્યારે રીંગ સંપૂર્ણ ગબડે ત્યારે તેનું કોણીય વેગમાન ઉદગમબિંદુને અનુલક્ષીને ($kgm ^{2} / s$ માં)
એક મીટર લાકડીને તેના કેન્દ્રને અનુલક્ષીને જડિત કરે છે. તેને $5\, m / s$ ઝડપ સાથે ગતિ કરતું એક $20 \,kg$ દળનું મીણ તેને અથડાય છે, અને લાકડીના એક છેડે ચોંટે છે જેથી કરીને લાકડી સમક્ષિતિજ વર્તુળમાં ભમણ કરવાનું શરુ કરે છે. જો જડિતને અનુલક્ષીને લાકડી અને મીણની જડત્વની ચાક્માત્રા $0.02 \,kg m^2$ હોય તો લાકડીનો પ્રારંભિક કોણીય વેગ ........... $rad / s$ થાય?
આકૃતિ માં દર્શાવ્યા પ્રમાણે કોઈ કણ $a,$ ત્રિજ્યાવાળા વર્તુળાકાર માર્ગ પર અચળ વેગ $v$ થી ગતિ કરે છે. વર્તુળ નું કેન્દ્ર $'C'$ છે, તો ઉદગમ $O$ પરથી કણનું કોણીય વેગમાન શું થાય?