કોણીય વેગમાનની વ્યાખ્યા લખો.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $m$ દ્રવ્યમાનનો એક કણ સમાન ઝડપ $v$ થી $a$ બાજુ ધરાવતા ચોરસની બાજુ પર $x-y$ સમતલમાં ફરે છે. તો નીચે આપેલ વિધાનોમાંથી કયું વિધાન મૂળબિંદુની ફરતે કોણીય વેગમાન $\vec L$ માટે ખોટું છે?
ચાકગતિ કરતાં કણ માટે $\vec v \times \vec p = 0$ શાથી થાય છે ?
સ્થિર અક્ષને અનુલક્ષીને થતી ચાકગતિમાં અક્ષને લંબ કોણીય વેગમાનનો ઘટક ${L_ \bot }$ શૂન્ય શાથી હોય છે ?
જ્યારે દળ, સમતલમાં નિયત બિંદુની ફરતે ચાકગતિ કરતો હોય ત્યારે તેની કોણીય વેગમાનની દિશા ........ હોય.
$m$ દળનો એક કણ એ વેગ $v$ થી સમક્ષિતિજ સાથે $30^{\circ}$ નો ખૂણો બનાવીને પ્રક્ષિપ્ત ગતિ કરે છે. આ કણ જ્યારે મહત્તમ ઉંચાઈ પ્રાપ્ત કરે તે સમયે, ગતિની શરૂઆતના બિંદુની સાપેક્ષે કણના કોણીય વેગમાનનું મૂલ્ય ફેટલું હશે?